
શ્રી ચિંતનભાઈ, આર આર શેઠ પબ્લિકેશન પોતાનું મંતવ્ય આ બુક અંગે અહીં રજુ કરે છે.
જો તમે એક નવોદિત લેખક, કવિ, વિદ્યાર્થી, ઉદ્યોગ સાહસિક, પુસ્તક, કલા અને સાહિત્ય પ્રેમી હોવ તો આ પુસ્તક તમારા માટે છે.
મને ખાતરી છે કે આ પુસ્તક "તમે જ તમારા ઘડવૈયા" નું દરેક પ્રકરણ તમારી જિંદગી ના કોઈ ને કોઈ પડાવ સાથે સંકળાયેલું તમને લાગશે. આ પુસ્તક તમને આશાવાદી અને પ્રોત્સાહિત રીતે, જીવન માં આવતી દરેક મુશ્કેલીઓ નો ધ્રડપણે અને નક્કર સામનો કરી ને પોતાના સપના કેવી રીતે સાકાર કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવા માટે લખેલું છે.
આ પુસ્તક ક્રોસવર્ડ, એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર પણ ઉપલબ્ધ છે.
વધુ માહિતી માટે અહીંયા અમારી સાથે સંકળાયેલા રહો.
#success #mantras #musings #lifestory #inspiration #learnings #manjulapoojashroff#shroffism #MPS #kalorex
@RRShethBooks
@anuritajadeja
શ્રી ચિંતનભાઈ, આર આર શેઠ પબ્લિકેશન પોતાનું મંતવ્ય આ બુક અંગે અહીં રજુ કરે છે. જો તમે એક નવોદિત લેખક, કવિ, વિદ્યાર્થી, ઉદ્યોગ સાહસિક, પુસ્તક, કલા અને સાહિત્ય પ્રેમી હોવ તો આ પુસ્તક તમારા માટે છે. મને ખાતરી છે કે આ પુસ્તક "તમે જ તમારા ઘડવૈયા" નું દરેક પ્રકરણ તમારી જિંદગી ના કોઈ ને કોઈ પડાવ સાથે સંકળાયેલું તમને લાગશે. આ પુસ્તક તમને આશાવાદી અને પ્રોત્સાહિત રીતે, જીવન માં આવતી દરેક મુશ્કેલીઓ નો ધ્રડપણે અને નક્કર સામનો કરી ને પોતાના સપના કેવી રીતે સાકાર કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવા માટે લખેલું છે. આ પુસ્તક ક્રોસવર્ડ, એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર પણ ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે અહીંયા અમારી સાથે સંકળાયેલા રહો. #success #mantras #musings #lifestory #inspiration #learnings #manjulapoojashroff#shroffism #MPS #kalorex @RRShethBooks @anuritajadeja